માવઠામાં અસરગ્રસ્ત રાધનપુર, સાંતલપુરના 127 ગામોમાં પાક નુકસાનીનો સર્વે શરૂ કરાયો

તાજેતરમાં કમોસમી વરસાદમાં પાટણ જિલ્લાના છેવાડાના રાધનપુર સાંતલપુર પંથકમાં રવિ પાકોને નુકસાન થતા ખેતીવાડીતંત્રએ 21 ગ્રામસેવકોની ટીમો દ્વારા આ વિસ્તારના 127 ગામોમાં પાક નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરી છે. સર્વે બાદ તેનો રિપોર્ટ સરકારમાં આપવામાં આવશે.

10 BEST MOVIES ON NETFLIX 2023 10 MOST POPULAR MOVIES RIGHT NOW The Most Beautiful Nature Photos From Around the World Celebrities spotted at the Balenciaga Fall 2024 Fashion Show 49ers vs. Eagles