Clemente Del Vecchio World’s Youngest Billionaire : ઈન્ટરનેશનલ મેગેઝીન ફોર્બ્સે અબજોપિતઓની યાદી બહાર પાડી હતી, જેમાં 19 વર્ષના એક છોકરાઓ બધાનું ધ્યાન પોતાની બાજુ ખેંચી લીધું. 19 વર્ષીય ક્લેમેન્ટ ડેલ વેક્ચિઓની કુલ સંપત્તિ $4 બિલિયન હતી, જે 33,000 કરોડથી પણ વધારે છે.
ક્લેમેન્ટ ડેલ વેક્ચિઓને વિરાસતમાં મળેલા બિઝનેસથી ઓળખ મળી. તેમના પિતા અબજોપતિ ઈતાલવી લિયોનાર્ડો ડેલ વેક્ચિઓ, દુનિયાની સૌથી મોટી આઈવિયર કંપની એસ્સિલોરલક્સોટિકાના પૂર્વ ચેરમેન હતા. ગત વર્ષે જનમાં 87 વર્ષની ઉંમરે તેમનું નિધન થઈ ગયું. ત્યારબાદ વસિયલના આધાર પર તેમની પત્તિ અને 6 બાળકોમાં તેમની 25.5 બિલિયન ડોલરની સંપત્તિની વહેંચણી થઈ. ત્યારબાદ ક્લેમેન્ટેના હિસ્સામાં જે રકમ આવી, તેનાથી તે 2022ના ઈતિહાસમાં સૌથી ઓછી ઉંમરના અબજોપતિ બની ગયા.
ક્લેમેન્ટે ડેલ વેક્ચિઓ જ્યારે 18 વર્ષના હતા, ત્યારે તેમને લક્ઝમબર્ગ સ્થિત હોલ્ડિંગ કંપની ડેલ્ફિનમાં 12.5 ટકા હિસ્સેદારી મળી, જેની માલિકી તેમના પિતાની પાસે હતી. આ પછી, ક્લેમેન્ટે ફોર્બ્સની પ્રતિષ્ઠિત સૂચિમાં સૌથી યુવા અબજોપતિ બન્યા.
Some facts about the youngest billionaire:
- Clemente Del Vecchio became a billionaire at the age of 18.
- He has inherited a 12.5% stake in his father’s holding company, Delfin, based in Luxembourg.
- Clemente Del Vecchio’s net worth currently stands at $4 billion, as per Forbes.
- Clemente Del Vecchio, despite his substantial inheritance, is reportedly focused on his studies and personal interests. He has shown a keen interest in science and technology, expressing a desire to attend college and pursue a career in these fields.
- Clemente Del Vecchio reportedly owns several luxury properties in Italy, including a villa in Lake Como and an apartment in Milan.
Despite the vast family wealth stemming from Leonardo’s leadership, which included the acquisition of major brands like Sunglass Hut and Ray-Ban, Clemente maintains a low profile and reportedly does not directly engage in his father’s businesses.