વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી રેલવેના રૂ.૧૬૩૬૯ કરોડના ૧૮ કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે

વડોદરામાં રૂ. ૫૭૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારતીય ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના નવા ભવનનું વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરાશે પીએમ ગતિ શક્તિ

Read more