સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠ પર માનગઢ ધામ ખાતે વિશાળ બાઈક રેલી કાઢી અને વિરાટ ધર્મસભા યોજાઈ.

રાજ્ય સરકારના મંત્રી રમેશભાઈ કટારા નિમિષાબેન સુથાર,કુબેરભાઈ ડીંડોર પણ ઉપસ્થિત રહ્યા. રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

Read more