પાટણમાં યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલ ખાતે આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ સેવા અને સુશાસન કાર્યક્રમ યોજાયો
“દરેક જીલ્લાનાં તાલુકા મથકે ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવાની સરકારની વિચારણા”: આરોગ્ય મંત્રી “દેશમાં ૨૧મી સદીનો સૂર્યોદય ગુજરાતથી થયો છે”:આરોગ્ય મંત્રી
Read more