ટ્રેલર અને આઇસર ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
લાકડાં ભરેલ આઈસર ગાડી રોડ ઉપર પડી હતી ત્યારે પાછળ થી આવી રહેલ ટ્રેલરે જોરદાર ટક્કર મારતાં સર્જાયો અકસ્માત.
સામાન્ય રીતે ઈજાઓ પહોંચી હતી ત્યારે તત્કાલિક ધોરણે ઘટના સ્થળે હાજર લોકોએ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.
કાંકરેજ તાલુકાના થરા શિહોરી હાઈવે રોડ ઉપર ની ઘટના..
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થરા હાઇવે રોડ ઉપર આવેલા દુંગ્રાસણ પાટિયા પાસે ટ્રેલર અને આઇસર ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયોહતો…
ડ્રાઈવર અને કંડકટર નો આબાદ બચાવ. ધડાકાભેર અથડાતાં લોકોનાં ટોળાં એકઠા થયા.